જ્ઞાનોદયની તકતીની ઉપેક્ષા : વાહન પાર્કિગ બનાવી દેવાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાર્થીઓની સુવિધા અર્થે લાખો રૂપિયાના ખર્ચે પરીક્ષાભવન બનાવવામાં આવ્યો છે

સરદાર પટેલ યુનિવર્સિ‌ટી દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા અર્થે લાખો રૂપિયાના ખર્ચે પરીક્ષાભવન બનાવવામાં આવ્યો છે, ત્યારે જ્ઞાનોદય ભવનની ગરીમા સમાન તકતીની પાસે વાહનો પાર્ક કરી દેવામાં આવે છે. જેના લીધે યુનિવર્સિ‌ટીની ગરીમાને હાનિ પહોંચી રહી હોવાનો વિદ્યાર્થીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.