શાકભાજી આવકમાં તડાકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઠંડી પડતાની સાથે લીલી શાકભાજીની આવકમાં વધારો થવા પામ્યો છે

શિયાળાની સિઝનમાં ઠંડી પડતાની સાથે લીલી શાકભાજીની આવકમાં વધારો થવા પામ્યો છે. જેના લીધે આણંદ સરદાર પટેલ શાકમાર્કેટમાં શાકભાજી ખરીદી અર્થે મોટી સંખ્યામાં મહિ‌લાઓ ઊમટી પડતી હોય છે.