પુત્રને પરદેશ વળાવી પરત ફરતા પરિવારનને અકસ્માત, ત્રણના કરૂણ મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ખંભાતના પરિવારને અકસ્માત, ત્રણના કરુણ મોત : ત્રણને ઈજા
- મુંબઇ એરપોર્ટ પર પુત્રને મુકી પરત ફરતા કાળ આંબી ગયો
- ભીલાડ હાઇવે પર ઊભેલાં કન્ટેનરની પાછળના ભાગે વાન ધડાકાભેર અથડાવી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જા‍યો


ભીલાડ આરટીઓ ચેક પોસ્ટ પર બુધવારે સવારે વિદેશ ગયેલા પુત્રને મુંબઇ એરપોર્ટ પર મુકી પરત ફરતા ખંભાતના રાણા પરિવારને ગંભીર અકસ્માત નડયો હતો. વાનના ચાલકે રોડ પર ઊભેલા કન્ટેનરની પાછળ વાહન ઘુસાડી દેતા ચાલક સહિ‌ત ત્રણના ઘટના સ્થળ પર મોત જ નિપજયા હતા. જયારે ત્રણને ગંભીર ઇજા પહોંચતા સેલવાસની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આગળ વાંચો પરિવારના અકસ્માતની દર્દનાક કહાની