ગટરનું પાણી ઉલેચવામાં ધીમી ગતિથી હાલાકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગટરનું પાણી મંદગતિએ ઉલેચવાના કારણે પ્રજાજનોને હાલાકી ભોગવવી પડે છે

આણંદ સો ફૂટના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાતી હોવાથી પાલિકાતંત્ર દ્વારા ઇલેકટ્રિક મોટર બેસાડી પાણી મંદગતિએ ઉલેચવાના કારણે પ્રજાજનોને હાલાકી ભોગવવી પડે છે.