તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિલ હોસ્પિટલના દરવાજા પાસેથી અજાણ્યાં વ્યક્તિની લાશ મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક અજાણ્યાં આધેડ પુરુષની બિનવારસી લાશ પોલીસને મળી આવી

નડિયાદમાં સિવિલ હોસ્પિટલ પરિસરના મુખ્ય દરવાજા પાસેથી એક અજાણ્યાં આધેડ પુરુષની બિનવારસી લાશ પોલીસને મળી આવી હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે. નડિયાદ સલુણ દરવાજા પાસે રહેતાં પૂનમભાઈ જેઠાભાઈ બારોટે શહેર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના મેઇન ગેટ પાસે મંગળવારે રાત્રિના ૧:૪પ કલાકે એક અજાણ્યો પુરુષ(ઉં.વ.૪પ)નું લાંબી બીમારીના કારણે મૃત્યુ નિપજ્યું હતું. મૃતક અજાણ્યાં પુરુષે અડધી બાયની બંડી તથા ધાબળો વીંટયો હતો. તે પાતળા બાંધાનો, રંગે ઘઉંવર્ણો તથા પ-૩ ઉંચાઈ ધરાવે છે. આ સંદર્ભે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ સંતરામ ચોકીના પોસઈ ડી.પી.ચૌહાણ ચલાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો