Pic of the day: મજૂરી વચ્ચે બાળપણ ખોવાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં તંત્રની લાલિયાવાડીના કારણે બાળમજૂરોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. કયારેક કયારેક તંત્ર પોતાની કામગીરી બતાવવા માટે એકાદ જગ્યાએ એકાદ કેસ કરી સંતોષ માની લે છે.

તસવીર: શૈલેષ રાઠોડ