પ્રેમીકાએ અિગ્નસ્નાન કરતાં બચાવવા જતાં પ્રેમી પણ દાઝ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઠાસરા તાલુકાના સેવાલિયા ગામે પ્રેમી સામે જ પ્રેમિકાએ જાત જલાવી દેતાં સનસનાટી

ઠાસરા તાલુકાના સેવાલિયા ખોડિયાર મંદિર પાસે રહેતી એક મહિ‌લાએ પોતાનાં પ્રેમી સામે કોઈ અગમ્ય કારણોસર કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કરતાં સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનામાં પ્રેમીકાને બચાવવા જતાં પ્રેમી પણ શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. આ બનાવ સંદર્ભે ઠાસરા પોલીસે જાણવાજોગ નોંધ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, ઠાસરા તાલુકાના સેવાલિયા ગામે રહેતાં વિજયભાઈ મોહનભાઈ દલવાડી (ઉં.વ.૩પ)ને ગામની પાનીબેન મોહનભાઈ મારવાડી (ઉં.વ.૩પ) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...