તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરનાથના યાત્રાળુઓ પર થયેલાં હુમલાના વિરોધમાં VHP દ્વારા દેખાવો યોજાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: ડાકોરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા અમરનાથ યાત્રાળુઓના અપમૃત્યુ સામે આતંકવાદ વિરોધી સૂત્રો સાથે રેલી કાઢી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત કપડવંજમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને દુર્ગાવાહીની કપડવંજ પ્રખડ દ્વારા ટાઉનહોલ પાસે આવેલા મોટા હનુમાનજી મંદિર ખાતે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, કાર્યકરો જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...