તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદઃ અમૂલ દ્વારા રાષ્ટ્રીય સલામતી સપ્તાહની ઉજવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદઃ અમૂલ ડેરી દ્વારા રાષ્ટ્રીય સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સલામતી વિષય ઉપર વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં વિજેતા ભાઇ બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એમોનિયા લીકેજ અંગે મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...