તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાથ પકડીને બળજબરીથી ખેતરમા પરિણીતા સાથે દુષ્કર્મનો પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
આણંદ: બોરસદ તાલુકાના ઢુંઢાકુવામાં રહેતા લાલજી જેણા પરમાર એક પરિણીતાને તેની મરજી વિરૂદ્ધ તેનો હાથ પકડીને બળજબરીથી ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 
જોકે, એ જ સમયે અચાનક બે સ્થાનિક રહીશ લાલજી ડાહ્યા પરમાર અને વિનુ રાવજી પરમાર ત્યાં આવી પહોંચ્યા હતા. જેને પગલે લાલજી પરમાર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ભયભીત થયેલી પરિણીતાએ આ મામલે બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીના ગુના હેઠળ ફરિયાદ નોંધીને તેના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. 
અન્ય સમાચારો પણ છે...