ઉત્તરાયણ / કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે માદરે વતનમાં ઉત્તરાયણ મનાવી

કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે પતંગ ચગાવી
કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે પતંગ ચગાવી

  • કીર્તિદાને આણંદ ખાતે ગૌ પૂજા કરી, ગાયો માટે ઘાસચારો આપ્યો હતો
  • બોરસદ તાલુકાનું વાલવોડ ગામ કીર્તિદાનનું વતન છે

Divyabhaskar.com

Jan 14, 2019, 07:12 PM IST
આણંદઃ ઉત્તરાયણના દિવસની રાજ્યમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે લોક ગાયક કીર્તિદાન ગઢવીએ પણ આણંદ ખાતે પરિવાર સાથે ઉત્તરાયણની મજા માણી હતી. આ પ્રસંગે કીર્તિદાન ગઢવીએ લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પણ પાઠવી હતી.

X
કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે પતંગ ચગાવીકીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે પતંગ ચગાવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી