વિ. ઝેડ. પટેલ કોમર્સ કોલેજનો વાર્ષિક રમતોત્સવ યોજાયો

Anand News - vs z patel commerce college39s annual sports festival took place 020512

DivyaBhaskar News Network

Jan 13, 2019, 02:05 AM IST
આણંદ | વિ. ઝેડ. પટેલ કાેમર્સ કોલેજમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓના માનસિક વિકાસની સાથેસાથે શારિરીક વિકાસ થાય તે હેતુસર દર વર્ષે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ રમતોત્સવમાં ભાઇઓ તેમજ બહેનો માટે અલગ અલગ વિવિધ રમતો જેવી કે 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ ઉપરાંત ચક્રફેક, ગોળાફેંક, બરછી ફેંક વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

X
Anand News - vs z patel commerce college39s annual sports festival took place 020512

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી