તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાનગર એનસીસીની મહિલા બટાલિયન ક્રેડેટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ભાસ્કર | વલ્લભ વિદ્યાનગરમાં એનસીસીની મહિલા બટાલિયન કેડેટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કર્નલ રાજેશ યાદવના નેતૃત્વમાં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે સાંસદ મિતેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. જેઓનું એનસીસી પરિવાર દ્વારા સ્વાગત કરાયું હતું. પ્રાસંગિક ઉદ્બોધનમાં ગુજરાત તથા આંતરરાષ્ટ્રિય સ્તરે સિદ્ઘિ મેળવનાર મહિલા બટાલિયન ક્રેેડેટને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...