તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વણસોલ મોટી નહેર પાસે બે જણાંએ માર માર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વણસોલ મોટી કેનાલ પાસે રહેતા હસમુખ રોહિતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, નરેશ સોલંકી અને મથુર સોલંકી અપશબ્દ બોલતા હોય તેમને ઘરે જઈને અપશબ્દ બોલવા માટે કહ્યું હતું. જેને પગલે બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને લાકડીથી માર માર્યો હતો. વધુમાં તેમને પણ માર મારી જાતિવાચક શબ્દ બોલ્યા હતા. આ મામલે ભાલેજ પોલીસે મારામારી અને એટ્રોસીટીની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો