ઉમરેઠ સરસ્વતી વિદ્યાલયમાં સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ભાસ્કર | શ્રી સરસ્વતી વિધાલય ઉમરેઠ ખાતે SDRFની ટિમ તેમજ BRC ઉમરેઠના સહયોગથી સલામતી સપ્તાહ ઉજવણી અંતર્ગત ઉજવણી નિમિતે SDRની ટીમ દ્વારા વિધ્યાર્થીઓને સલામતી અને આપતી અંગે જરૂરી પ્રાથમિક બચાવના ઉપાયો અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવામા આવી હતી. આ કાર્યક્રમમાં SDRFની ટીમ, વિમલભાઇ તિવારી,ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ અોફિસર,ડિઝાસ્ટર મેનેજમેન્ટ -આણંદ તેમજ ધર્મેશભાઇ (BRC-ઉમરેઠ )ની ઉપસ્થિતમા યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...