તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરેઠ તા. કોંગ્રેસ સમિતિની બેઠકમાં નવા પ્રમુખની વરણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ તાલુકા કોંગ્રેસ સમિતિ ખાતે વિસ્તૃત કારોબારી મિટીંગ વિઘાનસભાના પ્રભારી નિલેશ બ્રહ્મભટ્ટના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં અડાલજ ખાતે ગુરૂવારે યોજાનર કોંગ્રેસની બેઠકમાં વધુ વધુને કોંગ્રેસ કાર્યકરોને જોડવા માટે ચર્ચા વિચારણા કરાઇ હતી. ઉમરેઠ વિધાનસભામાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે વિચારવિમસ કરવામાં આવી હતી.તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે અમરકુમાર મહેન્દ્રભાઇ જોષીની વરણી કરવામાં આવી હતી. તેમજ પૂર્વ પ્રમુખ ગોપાલસિંહ ચાવડાની કામગીરીને બિરદાવવામાં આવી હતી.લોકસભાની ચૂટણી અંગે રણનીતિ ગઢવા માટે ચર્ચા કરવામાં ાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો