તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાંથી 1 મહિલા સહિત 2 પુરુષો ગુમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેટલાદ તાલુકાના વટાવ ગામે રહેતા રમેશભાઈ ધુળાભાઈ જાદવ ઉ.વ. 41 ગત 10મી જાન્યુઆરીના રોજ નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદથી તેઓ ગુમ થઈ ગયા હતા. જે અંગે શનિવારે મહેળાવ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી. જ્યારે આણંદ શહેરના રુપાપુરા ટેકરા ઉપર રહેતાં માયાબેન નવઘણભાઈ વણજારા નામની 20 વર્ષની મહિલા ગત શુક્રવારે બહેનપણીના ઘરે જવાનું કહી ઘરેથી ગુમ થઈ ગયા હતા. આણંદ તાલુકાના ઓડ ગામે રહેતા જ્યંતિભાઈ શનાભાઈ પટેલ ઉ.વ. 75 શુક્રવારે પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલ્યા ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો