પાંદડમાં યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ | ખંભાત તાલુકાના પાંદડમાં રહેતી યુવતીના પરિવારજનો ગત નવમીના રોજ લગ્નમાં ગયા હતા. દરમિયાન, એ સમયે યુવતી એકલી હતી ત્યારે તેના પરિચિત વડગામનો યુવક અમિત ઉર્ફે મોન્ટુ ઘનશ્યામવાળા તેના ઘરે અચાનક આવી ગયો હતો. અને તેની એકલતાનો લાભ લઈ તેને બાથરૂમમાં ખેંચી જઈ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીએ બૂમરાણ મચાવતા સ્થાનિકો દોડી આવતાં યુવક ભાગી ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...