તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‌BVMમાં સિમ્યુલેટિંગ વાયરલેસ નેટવર્ક્સ યુસિંગ વિષય પર ટ્રેનિંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના કમ્પ્યુટર એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટ દ્વારા TEQIP-III અંતર્ગત તથા ગવર્નર એન્જીનીયરીંગ કોલેજ (બાંસવાડા, રાજસ્થાન) ટ્વનિંગ પ્રોગ્રામના સંયુકત ઉપક્રમે સીમ્યુલેટીંગ વાયરલેસ નેટવર્કસ યુસીંગ નેટસીમ વિષય પર ટ્રેનિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રિન્સિપાલ ડો. ઇન્દ્રજિત એન. પટેલ ડો. દર્શક જી. ઠાકોરે (હેડ કોમ્પ્યુટર એન્જી) પ્રોગ્રામ કોર્ડિનેટર્સ ડો. મયુર વેગવડ, પ્રશાંત સ્વદાસ, પ્રો. હિમાંશુ સ્વર્ણકર (ગવર્નમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ, બાંસવાડા વિશાલ ભાટ (TETCOS બેગલુરુ) ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાના પ્રિન્સિપાલ ડો. ઇન્દ્રજિત પટેલે જણાવ્યું હતું. કે વર્તમાન ટેકનોલોજિકલ અપગ્રેડેશનને અનુલક્ષીને આ પ્રકારના ટ્રેિનંગ પ્રાેગ્રામ દ્વારા અધ્યાપકોને અલગ-અલગ સિમ્યુલેશન ટ્રલ્સ તથા તેની એપ્લિકેશન વિષે ટ્રેનિંગ આપવી સરાહનીય છે. ડો. દર્શક ઠાકોરે જણાવ્યું હતું કે ઉપરોકત ટ્રેનિંગ પ્રોગ્રામમમાં પેકેટ ટ્રેસીંગ Wiresharkતથા LTE, 5G, OlT4 VANET, MANET જેવા વાયરલેસ નેટવર્કિંગના વિષયો આવરી લેવામાં આવ્યા છે. ઉપરોકત ટ્રેનિંગ પ્રોગ્રામમાં રાજ્યની અલગ અલગ એેેેન્જીનીયરીંગ કોલેજમાંથી આવતા 16 અધ્યાપકોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો