પીપળી બસ સ્ટેન્ડ પાસે 5 વાહનોને ટ્રકે અડફેટે લેતાં ટ્રાફિક જામ સર્જાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ તાલુકાના ભાદરણ-ગંભીર માર્ગ પર પીપળી બસ સ્ટેશન પાસે શનિવારે પૂરઝડપે જતી ટ્રકે ટેમ્પાને ટક્કર મારતાં ટેમ્પો અને ટ્રક આગળ ઉભેલા 5 વાહનો સાથે ટકરાયા હતા. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે ટેમ્પામાં સારોલ મોસળામાં જઇ રહેલા 100થી વધુ વ્યકિતઓને સામાન્ય ઇજાઓ થવા પામી હતી. જોકે ટેમ્પાના ડ્રાઈવર ગંભીર રીતે ઘવાતા 108 મારફતે હૉસ્પિટલ ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...