નગર પ્રા.શાળા નં. 31 ધોળાકૂવા બાકરોલમાં સ્પર્ધાનું આયોજન

Anand News - town pvt 31 competition in dholkawa bakrul 060006

DivyaBhaskar News Network

Sep 11, 2019, 06:00 AM IST
આણંદ ભાસ્કર |વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ કેળવવા નવી દિલ્હી ખાતેથી ફિટ ઇન્ડિયા મુમેન્ટનો શુભારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગ રૂપે અમારી નગર પ્રાથમિક શાળા નંબર 31 ધોળાકુવા બાકરોલમાં વિવિધ રમત ગમત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

X
Anand News - town pvt 31 competition in dholkawa bakrul 060006
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી