તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે આણંદ પાલિકાનું બજેટ રસ્તા, ગટરનાં કામો ચર્ચાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | આણંદ નગરપાલિકાનું બજેટ 27મી ફેબ્રુઆરીને બપોરે 12 કલાકે સામાન્ય સભામાં રજૂ થશે. આ ઉપરાંત વિવિધ કામો પણ મૂકવામાં આવશે. જેની પર ચર્ચા કરી નિર્ણય લેવાશે. આણંદ શહેરમાં રસ્તા, ગટર, પાણી સહિતના જુદા-જુદા કામો પણ બજેટમાં રજૂ થવાના છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો