તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

18મીએ જિલ્લા સંકલન સમિતિની બેઠક મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક અાગામી 18મી જાન્યુઆરી 2020ને શનિવારના રોજ ભાગ-1 સવારે 11:30 કલાકે સરકીટ હાઉસ, આણંદ ખાતે કલેકટર આર.જી.ગોહિલની અધ્યક્ષતામાં મળશે.આ બેઠકમાં સબંધિત પદાધિકારીઓ અધિકારીઓને સમયસર ઉપસ્થિત રહેવા આણંદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો