તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોગર હોસ્પિટલ પાસે કારની ટક્કરે મહિલાનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદના મોગર ગામ પાસે લગ્ન પ્રસંગેમાં આવેલી મહિલાને મુકવા આવેલા દંપતીને અકસ્માત નડતાં મહિલાનું કારની ટકકરે સારવાર બાદ મોત નીજપ્યું હતું.

આણંદના મોગર ગામ સ્થિત હોસ્પિટલ પાસે રવિવારે રાત્રે અડાસ ખાતે રહેતા વિક્રમભાઈ ભોઈ તેમની પત્ની હંસાબેન સાથે નાના બેન રીનલબેન જિતેન્દ્રભાઈ ભોઈને લગ્ન પૂરા થયા બાદ મુકવા આવ્યા હતાં. જ્યાથી પરત ઘરે જતાં ચાઈનીઝ ખાવા માટે પગપાળા જતા હતા દરમિયાન, આણંદ તરફથી આવી ચઢેલી એક અજાણી કારે હંસાબેનને અડફેટે લેતા તેઓ ઊછળીને ભોંય પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો