તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ આત્મવિદ્યા તીર્થ, ખાતે વૈદિક પદ્ધતિએ હોળી પર્વની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ ભાસ્કર | વિજ્ઞાન મંદિર ટ્રસ્ટ-આત્મવિદ્યા તીર્થ, આણંદ ખાતે પૂજ્ય સ્વામી અખિલાનંદ સરસ્વતી, પૂજ્ય સ્વામિની નિત્યચૈતન્યાજી તેમજ શ્રુતિબેનની નિશ્રામાં વૈદિક પદ્ધતિએ ભગવાન વિષ્ણુજીનું પૂજન તેમજ વિષ્ણુસહસ્ત્ર નામ અર્ચના કરવામાં આવી.
સ્વામિની નિત્યચૈતન્યાજી તેમજ શ્રુતિબેન દ્વારાં પદ્ધતિસરની પૂજનવિધિ કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો