તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ નેશનલ હાઈવે પર ટ્રક પલટી ખાઈ ગયું, કોઈ જાનહાની નહીં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ નેશનલ હાઇવે પર રાવળાપુરા પાસે ટ્રક વડોદરા તરફ પસાર થઇ રહ્યો હતો. ત્યારે વહેલી સવારે ડ્રાઈવરને જોકું આવી જતાં ટ્રક પલટી ખાઇ હતી. જો કે સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી. અકસ્માતના પગલે માર્ગ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ બાબતે પોલીસ ચોપડે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. આ સ્થળે અગાઉ પણ ટ્રક પલટી ખાયાના બનાવો બન્યા હતા. તંત્ર દ્વારા સાવચેતીના દિશાસુચક બોર્ડ મુકવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. તસવીર પંકજ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો