તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગળતેશ્વર તાલુકાના કુણી ગામના વાંચકને સિલાઇ મશીન લાગ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ભાસ્કર | અગ્રીમ દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા વાચકો માટે ઇનામી યોજના રન બનાવો, કરોડોના ઇનામો જીતો જાહેર કરાઇ હતી. જેમાં ગળતેશ્વર તાલુકાના કુણી, વાલીનાથ ગામના શનાભાઈ પરસોત્તમભાઈ પટેલને સિલાઇ મશીન લાગ્યું હતું. જેમને કુણીના એજન્ટ હસમુખભાઈ નાયક (શિવાંગી ન્યુઝ એજન્સી) દ્વારા ઇનામ આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો