તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિચાર્જ કરાવવાનું કહી માતાને ઘરડાઘર બહાર છોડીને ફરાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભરૂચના કસક સ્થિત ઘરડાઘરમાં 75 વૃદ્ધો નિવાસ કરે છે. દરેક વૃદ્ધની ઘરથી ઘરડાઘર સુધીની કહાણીઓ કંઇક અલગ જ છે. આણંદની કોલેજના સંશોધન કર્તાઓએ તેમના અનુભવોમાં જણાવ્યું કે, 1 પુત્ર તેની માતાને મોબાઇલ રીચાર્જ કરાવી આવુ કહીને ઘરડાઘરની બહાર છોડી ગયો અને પાછો ફરીને આવ્યો જ નહી. તેણે પોતાની માતાને ઘરડાઘરની અંદર મુકી જવાની પણ તસ્દી લીધી ન હતી. ત્રણ વૃદ્ધોને તેમના સંતાનો ઘરડાઘરના ગેટ પર જ છોડી ગયા હતા.

આણંદના વિદ્યાર્થીઓનું વૃદ્ધાશ્રમમાં સંશોધન

કેટલાક વૃદ્ધોના પુત્ર પુત્રી વિદેશમાં સેટલ

વિદ્યાર્થી રોનક પંડ્યાએ જણાવ્યું કે, ભરૂચના ઘરડાઘર 75 વૃદ્ધોનું નિવાસ સ્થાન છે. જેમાંથી 21 વૃદ્ધોના પુત્ર-પુત્રીઓ વિદેશોમાં વેલ સેટ છે. કેટલાક સંતાનો માતા-પિતાને વિદેશ ન લઇ જવા તેમને ઓલ્ડએજ હોમમાં મુકી જાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો