તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટી.વી.પટેલ હાયર સેકન્ડરીમાં વિદાય સન્માન સમારંભ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આણંદ ભાસ્કર |ટી.વી.પટેલ હાયર સેકન્ડરીમાંથી 38 વર્ષ ફરજ બજાવી વયમર્યાદાને કારણે નિવૃત થતાં મુખ્ય સેવક ભાઈ તખતસિંહ મોહનભાઈ બારિયાનો વિદાય સન્માન સમારંભ તાજેતરમાં શાપુરજી લર્નિંગ સેન્ટર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના માનદ મંત્રી ડો.એસ.જી.પટેલ તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવોમાં શાળાના આચાર્ય વિજયકુમાર સુથાર, સુપરવાઈઝર સી.કે.ચૌધરી, ઉપસ્થિત રહ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો