તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તારાપુરમાં આધેડનું પડી જતાં મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તારાપુરમાં રહેતા પૂનમભાઈ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પિતા રમણભાઈ તેમજ માતા કૈલાશબેન વેણવાળા ખેતરમાં ચારો વાઢવા માટે ગયા હતા. દરમિયાનમાં જીવરાજ રાઠોડ અને તેમની પત્ની રેવાબેન સાથે ઝઘડો થયો હતો. દરમિયાન જીવરાજભાઈ પાવડો લઈને મારવા જતાં જ રમણભાઈ ભોંય પર નીચે પડી ગયા હતા. જેમાં તેમને માથા અને શરીરે વાગતા તેઓ મોતને ભેટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો