તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંદેશરમાં નેટ તોડવા બાબતે દંપતીને માર માર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સંદેશર ગામે રોહિતવાસમાં રહેતા મનુભાઈ ચૌહાણના ઘરની પાછળ આવેલ લોખંડની જાળી ઉપર લગાડેલ નેટ નજીકમાં રહેતા વિનોદભાઈ ઉર્ફે લાલો ચૌહાણ તોડતા હોય જેથી મનુભાઈના પત્ની રતનબેન જોઈ ગયા હતા અને આ બાબતે ઠપકો આપ્યો હતો. વિનોદભાઈ ચૌહાણ ઘરેથી લાકડી લઇ આવી મનુભાઈના ઘરની અંદર પ્રવેશી મનુભાઈ તેમજ તેઓના પત્ની ઓસરીમાં બેઠા હતા ત્યારે લાકડીથી ઇજાઓ કરી હતી. જ્યારે દિનેશે ધારીયુ લઈ આવી મનુભાઈને મારવા જતા મનુભાઈએ વચ્ચે હાથ ધરી દેતાં ઈજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો