તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુણાવમાં કરાટેમાં સારું પ્રદર્શન કરનાર બાળકોને પ્રમાણપત્ર એનાયત કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | સુણાવ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમા કોચ તક્ષ શુક્લા ધ્વારા કરાટે ક્લાસ ચલાવવામા આવેછે. જેમા દર વર્ષે શાળાઓના વિધ્યાર્થીઓ જુદા જુદા લેવલે પહોચી વિવિધ શહેરોમા યોજાતી કરાટે ચેમ્પિયોનશીપ કોમ્પિટીશનમા ભાગ લેછે અને મેડલો જીતી શાળાઓનુ નામ રોશન કરે છે હાલમા સુણાવ ખાતે યોજાયેલ કરાટે ટેસ્ટ મા મોટી સખ્યામા વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમા તેમનુ પર્ફોમન્સ જોઇ વિવિધ બેલ્ટ અને સર્ટિફિકેટ એનાયત કર વામા આવ્યા હતા, આ પ્રસંગે સુ.કે મંડળના મંત્રી સુમંતભાઇ પટેલ ગામના અગ્રણી કનેશભાઇ પટેલ તથા શાળા પરિવાર હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...