તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્દ્ર સરકાર દ્વારા અખિલ ભારતીય મુલ્કી સેવા રમત ગમત સ્પર્ધા યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ અને સ્પોર્ટસ બોર્ડ દ્વારા દર વર્ષે કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓ અને કર્મચારીઓ માટે અખિલ ભારતીય મુલ્કી સેવા રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે વર્ષ 2019-20 માટે અખિલ ભારતીય મુલ્કી સેવા રમતગમત સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં સચિવાલય અને બિન સચિવાલયના ભાગ લેવા ઇચ્છુક નિયત લાયકાત ધરાવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ આગામી ૩૦મી એપ્રિલ 2019 સુધીમાં નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. આ રમત અંગેના નિયમો સામાન્ય વહીવટ વિભાગની GSWAN વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો