તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચરોતર ભોઇ સેવા સમાજની 23મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ ભાસ્કર |ચરોતર ભોઇ સેવા સમાજ વિદ્યાનગરની 23મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં વિદ્યાનગર ખાતે યોજાઈ હતી. આ સાધારણ સભાના પ્રમુખ સ્થાને ડો.રાયસીંગભાઇ ભોઇ તથા મુખ્ય મહેમાનપદે આણંદ નગરપાલિકાના પ્રંમુખ કાન્તિભાઈ ચાવડા અને અતિથિ વિશેષ પદે ડૉ.સુરેશભાઇ ભોઇ ,એસ.પી.યુનિ.ના પ્રોફેસર ડૉ. દિલીપભાઈ ભોઈ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાધારણ સભામાં વર્ષ 2018-19ના હિસાબો અને કારોબારી સમિતિના કામગીરીના ઠરાવ વંચાણે લઇ બહાલી આપવામાં આવી હતી. અને જુની કારોબારીનુ વિસર્જન કરી નવી કરોબારી બનાવવા બાબત તેમજ સમાજની પ્રગતિ માટે જરૂરી સલાહ સૂચનો કરવા અને તેનું અનુકરણ કરવા બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો