કે. પી. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સ દ્વારા માર્ગદર્શન અપાયું

આણંદ | ભોજનમાં પૌષ્ટીકતાની ઓછી માત્રાને કારણે અથવા પાચનશક્તિની ખરાબીને કારણે અનેમિયા એટલે કે પાંડુરોગ નામનો રોગ...

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 02:05 AM
Anand News - that p guided by patel college of home science 020540
આણંદ | ભોજનમાં પૌષ્ટીકતાની ઓછી માત્રાને કારણે અથવા પાચનશક્તિની ખરાબીને કારણે અનેમિયા એટલે કે પાંડુરોગ નામનો રોગ પેદા થાય છે. તેમ કે. પી. પટેલ કોલેજ ઓફ હોમસાયન્સ દ્વારા બાકરોલ ખાતે ધોળાકુવા પ્રાથમિક શાળા ખાતે પાંડુરોગ અંગે માહિતી પુરી પાડતા કોલેજના આચાર્યા બીજલ અમીને જણાવ્યું હતું.સંસ્થાના સીઇઓ પાર્થ બી. પટેલ, રજિસ્ટાર ઇશિતા પી. પટેલ, એડમિન વિભાગના યુગમાબેન પટેલ તથા કેમ્પર ડાયરેકટર એ. આર. પરીખ, આચાર્યા બીજલ અમીન તેમજ સ્ટાફમિત્રોએ વિદ્યાર્થીઓના આરોગ્ય હિતાર્થ ગણાવ્યો હતો.

X
Anand News - that p guided by patel college of home science 020540
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App