સી.પી.પટેલ કોલેજના NSS વિભાગ દ્વારા થેલેસેમિયા- સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમ

Anand News - thalassemia sickle cell control program by cpss patel39s nss department 055630

DivyaBhaskar News Network

Sep 16, 2019, 05:56 AM IST
આણંદ ભાસ્કર | સી.પી.પટેલ એન્ડ એફ એચ શાહ કોમર્સ કોલેજ, આણદમાં એન.એસ.એસ વિભાગ દ્વારા 13મી સપ્ટેમ્બરના રોજ થેલેસેમિયા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેના મુખ્ય વક્તા ઉપેન્દ્ર ભોઇ (ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,ગુજરાત સ્ટેટ બ્રાન્ચના કો-ઓર્ડિનેટર)હતા. જ્યારે 14મી સપ્ટેમ્બરે થેલેસેમિયા- સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 570 વિદ્યાર્થીઓની ચકાસણી કરાઈ હતી.

X
Anand News - thalassemia sickle cell control program by cpss patel39s nss department 055630

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી