તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાડગોલ ગામમાં તંત્રએ બાળલગ્ન અટકાવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાડગોલ વહીવટી તંત્ર દ્વારા બંને બાળકોના વાલીઓ તેમજ ગામના આગેવાનોને રૂબરૂ મળી લગ્ન થનાર બંને બાળકોના ઉંમરના પુરાવાની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન બંને બાળકોની ઉંમર બાળલગ્ન કાયદા મુજબ ૨૧ વર્ષ કરતા ઓછી જણાઇ આવતા બંને બાળકોના લગ્ન અટકાવવાની કાર્યવાહી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. બાળકોના વાલીઓ, સરપંચ અને ગામના આગેવાનોને બાળલગ્ન કાયદા વિશેની સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો