ITCF ક્રિકેટ ટુનામેન્ટમાં SVIT વાસદની ટીમ રનસર્પ

આણંદ | નેશનલ ક્રિકેટ એકેડમી, જયપુર ખાતે તાજેતરમાં આઇટીસીએફ-2019નું આયોજન કરાયું હતું. સૌરાષ્ટ્ર એનસીએ,સીસીયુએફ...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:02 AM
Anand News - svit vasad39s team runsarp in itcf cricket tournament 020215
આણંદ | નેશનલ ક્રિકેટ એકેડમી, જયપુર ખાતે તાજેતરમાં આઇટીસીએફ-2019નું આયોજન કરાયું હતું. સૌરાષ્ટ્ર એનસીએ,સીસીયુએફ વગેરે ઉપરાંત શ્રીલંકાની ટીમે ભાગ લીધો હતો.

સ્પર્ધાની પ્રથમ મેચમાં એસવીઆઈટી વાસદ ખાતે બિશેશવર મિશ્રા દ્વારા સૌરાષ્ટ્રની ટીમ સામે એક વિકેટ અને 12 બોલમાં ધુંઆધાર 25 રનના આધારે મેન ઓફ મેચ તરીકે પસંદગી કરાયો હતો. સ્પર્ધામાં ગુજરાત દ્વારા કુલ ચાર મેચ રમી ઉપવિજેતા રહ્યા હતા. રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ખેલાડીઓના સુંદર પ્રદર્શન બદલ એસવીઆઇટી વાસદના અધ્યક્ષ ભાસ્કર પટેલ, સેક્રેટરી ભાવેશ પટેલ, ઉપાધ્યક્ષ દિપક પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડો. ડી. પી. સોની, વિકાશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.

X
Anand News - svit vasad39s team runsarp in itcf cricket tournament 020215
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App