તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસ.વી. પટેલ બાલશાળામાં રમતોત્સવ ઉજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા સરદાર વલ્લભભાઈ પટેલ બાલશાળામાં \\\"રમતોત્સવ-2019નું સફળ આયોજન થયુ હતું.\\\' રમતાેત્સવમાં ધો.1 થી 5ના આશરે 500બાળકોએ ભાગ લીધો હતો. જેમાં વિઘ્ન દોડ, કોથળા કૂદ, લીંબુચમચી, કબડ્ડી, લાંબીકૂદ, દડામાર જેવી વિવિધાસભર રમતો રમાડી હતી. સૌના સહિયારા પ્રયાસથી કાર્યક્રમ સફળ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...