રૂદેલ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ હિન્દી દિવસ ઉજવણી કરી

Anand News - students of rudel high school celebrate hindi day 055643

DivyaBhaskar News Network

Sep 16, 2019, 05:56 AM IST
આણંદ ભાસ્કર | યોગીજી મહારાજ વિનય મંદિર હાઇસ્કૂલમાં 14મી સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી કરાઈ હતી. શાળાના આચાર્ય ચિરાગવન ગોસ્વામી તથા મદદની શિક્ષક અનિલભાઈ પટેલે વિદ્યાર્થીઓને હિન્દી દિવસનું મહત્વ સમજાવતા આપણી રાષ્ટ્રભાષા હિન્દી નું મહત્વ અને આપણાં જીવન માં હિન્દી ભાષાના યોગદાન વિશે માહિતી આપી હતી.

X
Anand News - students of rudel high school celebrate hindi day 055643
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી