કલા મહાકૂભં માં હાડગુડ પે.સેન્ટર શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ ભાસ્કર | રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ પ્રેરીત કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર સંચાલિત આણંદ જિલ્લા કક્ષાના કલા મહાકૂભં -2019 ની વિવિધ સ્પર્ધાઓમાં સ્કૂલ બેન્ડની સ્પર્ધામાં પે.સેન્ટર શાળા હાડગુડના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના કુલ 12 વિદ્યાર્થીઓએ વિવિધ સ્કૂલ બેન્ડની રીધમ વગાડીને નિર્ણાયકઓને પ્રભાવિત કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...