તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેગા મશીનરીના ઓઇલ પૃથક્કરણ માટે વિદ્યાર્થીઓએ લેબ વિકાસવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઔધોગિક એકમોમાં મેગા મશીનરીમાં ઓઇલનો વધુ ઉપયોગ થાય છે પરંતુ ઓઇલ કેવું છે તેને ઉપયોગમાં લઇ શકાય નહીં તે માટે ચારૂસેટ યુનિ.ચાંગા વિદ્યાર્થીઓએ લુબ્રિકેટ ઓઇલની સ્થિતિ જાણવાની અનોખી લેબ વિકસીત કરી છે.

ચારૂસેટ યુનિ. ખાતે આવેલ એનેબલ લેબ પ્રમુખસ્વામી સેન્ટર ઓફ એકસલન્સ ફોર રીનેબલ એનર્જી દ્વારા કન્ડીશન, મોનીટરીંગ, બેઝીક પ્રોડકશન મશીન, પ્રોકશન ગેર બોક્ષ, ટર્બાઇન પીસ્ટન, સકબર એજીટાઇટર જેવા વિશાળ કદના મશીનોમાં ઘસારા અને તેના ડેમેજ ઓઇલની કન્ડીશનની સ્થિતિ તેમજ યાંત્રિક ખામીઓ સમજવાની સ્થિતિનો મીનીટોમાં કે કલાકોમાં માહિતગાર કરાશે.

આ અંગે વધુમાં વાત કરતાં વિભાગના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ડો. નિષક શાહ જણાવે છે કે, એસોલેસ કવોલીટી મેનેજર 2009 સેન્ટ્રલ રીન્યુબલ એનર્જીના (RND)ફંડની નેશનલ પોલીસી જુદી જુદી યુનિઓમાં નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. જેમાં ઇન્ડ્સ્ટ્રીઝ પાર્ટનરશીપ કોલોબેટ્રીવ એક્રીકેટેડ સ્ટેટ ઓફ આર્ટ લેબોરેટરી અને ઇન્ડીયન પાર્ટનરશીપ વધતા રીન્યુઅલ એનર્જીનું નોલેજ વધારશે અને વિદ્યાર્થીઓનું જોબમાં નોલેજ વધશે. તેમજ શિક્ષણમાં ઉપયોગી નીવડશે. જો કે અમારી સંસ્થાને 6 મહિના પૂર્વે NABL એક્રીડેશન મળેલ છે. જેના થકી 126 એક્રીડેશન મુજબનો ચારૂતર યુનિ.નો પ્રથમ પ્રયોગ ઓડીટ થયો છે.

આ અંગે લેબોરેટરી એનાયબલ લેબોટરીના ઇન્ચાર્જ ડો. મિનેષ એન. પટેલ જણાવે છે કે, ચારૂતર યુનિવર્સિટી ઓફ સાયન્સ કોર્મશીયલના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના લુબ્રિકેટીંગ ઓઇલના જુદા જુદા ટેસ્ટમાં વીટકોસીટી, ટોટલ એસી, ટોટલ બેઝ નંબર એલાઇમેન્ટ એનાલીસીસ પેરોગ્રાફી, પાર્ટીકલ સાઇઝ, જેવા લુબ્રિકેટીંગનું એનાલીસીસ થાય છે. જેમાં ઓઇલની કંડીશન માત્ર કંપનીના મંગાયેલા સેમ્પલથી ટેસ્ટ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો