તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મે માસમાં લેવાનારી CAની પરીક્ષાનું રજિસ્ટ્રેશન શરૂ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ | ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા મે 2019માં સી.એ ઇન્ટરમીડેયેટ અને સી.એ ફાઇનલની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના માટે આઇસીએઆઇ પરીક્ષા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેના માટે ઉમેદવાર આઇસીએઆઇની ઓફિસીયલ વેબ સાઇટ icai.org અથવા icaiexam.icai.org પર જઇને 12 માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે.

શેડ્યુલ મુજબ સી.એ ઇન્ટરમીડિયેટ નવા અને જુના કોર્ષ ની પરીક્ષા 3 મે થી 17 મે-2019 આયોજીત કરવામાં આવી છે. તો બીજી બાજુ સીએ ફાઇનલ પરિક્ષા 2 મે થી 16 મે -2019 સુધી આયોજીત કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો