ફુટબોલની સ્પર્ધામાં સાદની SVIT ટીમ 4-0થી ચેમ્પિયન

Anand News - sawat svit team champions 4 0 in football competition 020220

DivyaBhaskar News Network

Feb 12, 2019, 02:02 AM IST
આણંદ | જીટીયુ આંતર ઝોનલ ફુટબોલ (બેહેનો) સ્પર્ધાનું આયોજન વિ.વિ.પી. એન્જીનિયરીંગ કોલેજ રાજકોટ દ્વારા વાય.સી.સી.ના ફૂટબોલ ગ્રાઉન્ડ પર કરાયું હતું. ફાઇનલમાં એસ.વી.આઇ.ટી બહેનોની ટીમ 1 ગોલથી વિવિપી એન્જીનિયરીંગ રાજકોટની ટીમને હરાવીને ચેમ્પિયન બની હતી. હાફ ટાઇમ પછી ફરી એક ગોલ કરીને સમયની અવધી પૂરી થતાં મેચ 4-૦ થી જીતી લીધી હતી. રાવી ઠકરાલે હેટ્રીક ગોલ કર્યા હતા. સમગ્ર સ્પર્ધાનું સંચાલન વિ.વિ.પી. એન્જીનીયરીંગ કોલેજના સ્પોર્ટ્સ ઓફિસર પ્રો.મયુર દેવમુરારી કર્યું હતું. જીટીયુના સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

X
Anand News - sawat svit team champions 4 0 in football competition 020220
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી