તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવિત્રીબાઇ ફુલેનો નિર્વાણ દિન મનાવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમાજ સુધારાના જ્યોર્તિધર ગણાતા સાવિત્રીબાઇ ફુલેના નિર્વાણદિન મહેમદાવાદખાતે સર્વોદય સોસાયટીમાં શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. સાવિત્રીબાઇ ફુલેનું તા. 10 માર્ચના રોજ નિધન થયું હતું. સાથે અનિલભાઇ અધિક કલેક્ટર તથા તેઓના ધર્મપત્નીનું પણ 2 ફેબ્રુઆરીના રોજ નિધન થતા તેઓને પણ શ્રધ્ધાંજલિ અપાઈ હતી. આસપાસની સોસાયટીના રહીશો તથા આણંદથી આંબેડકર સંપર્ક અભિયાનના કનુભાઇ વ્યાસ, હલધરવાસના સામાજિક કાર્યકર મનુભાઇ એન. પરમાર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો