તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ વર્કશોપ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ ભાસ્કર | તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના સિવિલ વિભાગ દ્વારા રેવીટ સોફ્ટવેર પર વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપ માં મુખ્ય અતિથિ તરીકે જટાશંકર પિન્ટુએ હાજરી આપી હતી. આ વર્કશોપનો મુખ્ય હેતુ રેવીટ સોફટવેર પ્રત્યે થિયરીકલ જ્ઞાન પૂરું પાડવાનો તથા બીમ ટેકનોલોજીનો ઉપયોગ બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ઉપર કેવી રીતે થાય તેની જાણકારી આપવાનો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો