R.N. પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો મનુપત્ર અંગે ટ્રેઈનિંગ યોજાઇ

Anand News - rn patel conducts training on ipukwala school of law manuscript 055515

DivyaBhaskar News Network

Sep 11, 2019, 05:55 AM IST
આણંદ ભાસ્કર | આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસ દ્વારા મનુપત્ર (ઓનલાઈન લીગલ ડેટાબેઝ) અંગે એક દિવસીય ટ્રેઈનીંગ પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રોગ્રામમાં કેવલ શાહ, આસિસ્ટન્ટ મેનેજર (સેલ્સ)એ મનુપત્ર - ઓનલાઈન લીગલ ડેટાબેઝના વિવિધ મોડ્યુલ અને તેના ઉપયોગની વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપી હતી.સંચાલન કોલેજના કા.આચાર્યા ડૉ. રૂપા પાઠકે કર્યુ હતું.

X
Anand News - rn patel conducts training on ipukwala school of law manuscript 055515
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી