તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસનું સાઈલેન્સર નીકળી જતાં મુસાફરોના જીવ ઊંચા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરમાં સીટીબસ તરીકે વિટકોસની બસો દોડે છે. મંગળવાર બપોરે આણંદથી વડતાલ રૂટ પર મુસાફરો ભરીને આણંદ -વિદ્યાનગર રોડ પરથી પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક જ વિટકોસ બસનું સાઈલેન્સર નીકળીને માર્ગ પર ઢસળાતાં મુસાફરોનો જીવ અધ્ધર થઇ ગયો હતો. ડ્રાયવરે સમયસૂચકતા વાપરીને સીટીબસ સાઇડમાં કરીને મુસાફરોને ઉતારી દીધા હતા.મુસાફરોને અન્ય બસમાં મોકલી દેવામાં આવતા હાશકારો અનુભવ્યો હતો. સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી ન હતી. તસવીર-પંકજ પટેલ

અન્ય સમાચારો પણ છે...