તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રહ્મસમાજ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ તથા ચાણક્ય સેવા ટ્રસ્ટ થકી વડોદરા ખાતે મહેતા પરિવાર શૈલેષભાઈ મહેતા, ધારાસભ્ય ડભોઇ તથા કેળવણીકાર તથા શાળા સંચાલિત સ્વ. સો મીનાબેન મહેતા, પ્રમુખ મહિલા પાંખ દ્વારા બી.પી.એસ. સ્કૂલ, કલાદર્શન ચાર રસ્તા, વડોદરા ખાતે રાખવામાં આવ્યું છે. રવિવારે સવારે 10.00 કલાકે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં ભાગ લેવા ઉત્સુક વાલી યા ઉમેદવારે ઉમેદવારીપત્ર માટે, ઇશ્વરભાઈ દવે, 9, કમલકુંજ સો, નિઝામપુરા વડોદરાને પોસ્ટકાર્ડ દ્વારા સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...