તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોઢ વર્ષ અગાઉ એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દોઢ વર્ષ અગાઉ એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું
આણંદના વિદ્યાનગર રોડથી મંગળપુરા સુધીના તમામ વિસ્તારોમાં રખડતાં પશુઓનો ત્રાસ વધ્યો છે. અગાઉ એક વૃદ્ધને મંગળપુરા વિસ્તારમાં ગાય અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજયું હતું. એક માસમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં 10 વધુ વ્યકિતીઓને પશુઓએ અડફેટમાં લેવાના બનાવો બને છે. રમેશ પ્રજાપતિ, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...